તમને યાદ કરયા વગર રહેવાતુ નથી, દુર છો તમે પણ આ દુરી પળ ભર માટે પણ સહેવાતિ નથી, આમ તો ખુલી આંખે પણ દેખાય છે છબિ આપની, પણ શુ કરુ આપના દિદાર વગર જીવુ હુ એવુ લાગતુ નથી...!!!
એકલો અટુલો હુ મારી જિંદગી નો મુસાફીર બની ગયો...
તારો સાથ હતો છતાં, હુ એકલો રહી ગયો..
કહે છે લોકો મને, કે તુ પ્રેમ કરે છે મને બહુ ,
છતાં એ માનવા મારો ભ્રમ ઓછો પડી ગયો...
કદાચ મારો જ પ્રેમ ઓછો હશે
એટલે જ .
સાથ આપણો અધવચ્ચે જ ટુટી ગયો