એવો કોઇ હાથ દે, જે હરપળ મારો સાથ દે
પ્રેમ દે, થોડી હુંફ દે, અને એનોજ સંગાથ દે
ભલે ન કોઇ ધર્મ દે, ન કોઇ જાત-પાત દે
એકવાર પકડી ન છોડે, તેવો એક હાથ દે
ફક્ત સુખ પામી નથી ચડવુ જમાનાની નજરે
સુખની સાથે મને ભારોભાર અશ્રુપાત દે
મારા કરેલા પાપોને મારા હાથે ધોઇ શકુ
એટલુ સદ્-ભાગ્ય, એકવાર, મારા નાથ દે
હું નથી કહેતો મને તું જીવનની મંઝિલ આપ
વિશ્વાસ રાખી જાત પર ચાલી શકુ તેવો માર્ગ દે
ત્યારબાદ કદી સવારનું અસ્તિત્વ જ ન રહે
'safar' ને તારી સાથે એવી એક રાત દે
Tuesday, February 16, 2010
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.
એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.
બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.

નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
ચાલ સાથે મળીને પ્રેમના પગલા ભરીયે,
થોડા સુખના થોડા દુ:ખના પગલા ભરીયે,
આંખોમા પ્રેમ અને હાથનો સ્પર્શ દિલમા લઇ,
એકબીજાને હૈયે સપ્ન ઉછેરતા પગલા ભરીયે,
ચાલ સાથે મળીને પ્રેમના પગલા ભરીયે,
કારણ ક્યાંક મિત્રતા એ પ્રેમ છે, કદાચ..............????

એ આકાશમાં તારો પ્રેમ જે વાદળ બની ને વહી રહ્યો છે,
અંગે આશાના ઉમંગ ભરીને મારે હૈયે વહી રહ્યો છે,
રુદીયાના માહિલી મગા એ કરે કેવા ઉભરકા,
જાણે વરસાદને પણ એ ભીંજવી રહ્યો છે,
લીલુંડી ધરતી માથે જાણૅ પ્રેમના તોરણૉ ગુંથી રહ્યો છે,

ખળખળ વહેતી નદીના નીર જાણે કસું ઇસારે કહી રહ્યો છે,
કિનારે ના બેસો આમ હવે તો સાગરમાં જઇ રહ્યો છે,
તરતી મૂકોના નાવને એ હૈયાના હિલોળે ચઢી રહ્યા છે,
એક મોજાની અડફેટમાં જાણે મજધારે ડુબી રહ્યા છે,

ઉપવનની જેમ મહેકતો હું વિરાન જંગલ થઇ બેઠૉ છું,
સુકી ધરાને સિંચતો હું કોરા વાદળને થઇને બેઠૉ છું,
હસીની લહેરમાં ઉછળતૉ હું આસુંનો સાગર થઇ બેઠૉ છું,
ખોબામાં એમ હસતોના જૂઓ દદૅનો પેટાળ લઇને બેઠૉ છું,
કળા સિદને કરે હવેતું તારા દિલથી હારીને બેઠૉ છું,
દિલમાં નફરત કેમ ભરે તું હવેતો આંખોમાં તારો પ્રેમ લઇને બેઠૉ છું,

આથમતો સુરજ પણ હવે આંઞણે આવીને પુછે છે,
કોણ છે એ,
જે મને ઉગતો જોવા રાતભર જાગે છે,
કોણ છે એ,
જે મારા કિરણૉથી ચમકે છે દિવસભર,
કોણ છે એ,
આથમતો સુરજ પણ હવે આંઞણે આવીને પુછે છે,
કોણ છે એ...
તપતી ગરમીમાં પણ મને માણે છે,
કોણ છે એ,
ઘાયલ દિલમાં પ્રેમ ભરી સૌને વહેંચતો ફરે,
કોણ છે એ,
રાતભર તારા સપનામા આવતો દિવસ આખો મને તરસાવતો,

એ થઇ ગયા પરાયા તો પણ,
એક આશા બાકી છે ક્યાંક દિલમાં,
તને પામી ને શું પામ્યો,તને ખોઇને શું ખોયું,
તો પણ કેમ કોઇ મામલો બાકી છે દિલમાં,
દૂર સુધી નજરમાં છે તારી વિરાનિયા,
મને સતાવી રહી છે તારી નિશાનિયા,
કોઇ દર્દ છે મારા દિલમાં,મને ખબર છે તુ વળીને નહી આવે,
અને મારું ભૂલવું બેકાર જશે,
તો પણ કેમ મળવાની આશા છે દિલમાં,

પથ્થરોની કિતાબમાં હું પ્રેમ શોધી રહ્યો છું,
સુકા રણમાં તરસતો હું જળ શોધી રહ્યો છું,
આંખોના અજવાળા પણ ઝાંખા થઇ રહ્યા છે,
જાણે અમાસમાં પણ હવે ચાંદની ને શોધી રહ્યો છું,

સપનામાં તને જોવા હવે દિવસમાં પણ રાત શોધી રહ્યો છું
સાગરની લહેરોની અડફેટમાં હવે મજધાર જઇ ડુબી રહ્યો છું
જીવનની ઝાંખીને સમજવા હવે જાણે તને પણ ખોઇ રહ્યો છું

આમ પ્રેમમા હારતો જીત હવે પોતાને પોતાનામાં શોધી રહ્યો છું,
ખોવાયેલી મારી આ નજરોને મુકી હવે તારી નજરે જોવા જઇ રહ્યો છું

જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાષ નથી મને,
સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,

Subscribe to:
Posts (Atom)